fbpx
ગુજરાત

વડોદરા નવનિર્મિત નૂતન સમાજ ભવન પ્રોજેક્ટનું લાઈવ પ્રેઝનટેશન એવમ લોક ડાયરા નું આયોજન

વડોદરા  શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વડોદરા દ્વારા આયોજિ ભવ્ય લોકડાયરો અને નવનિર્મિત નૂતન સમાજ ભવન પ્રોજેક્ટનું લાઈવ પ્રેઝનટેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત સમસ્ત લેઉવા પટેલ સમાજ અગ્રણી સુરત શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી હરેકૃષ્ણ જાગાણી સાહેબ IPS/IGP, શ્રી સવજીભાઈ વેકરીયા, સુ.શ્રી જુલીબેન કોઠીયા DCP  સાહેબની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ તે પ્રસંગે નવનિર્માણ સમાજભવન ના દાતાશ્રીઓ નું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ.

Follow Me:

Related Posts