રાજ્યમાં છેલ્લા ૧૫ દિવસ વરસેલા અવિરત વરસાદ બાદ રોગચાળામાં વધારો થયો છે. ૨૪ કલાકમાં મેલેરિયાના ૩ અને ડેન્ગ્યુના વધુ ૫ કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચિકનગુનિયાના પણ ૬ કેસ નોંધાયા છે. વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના ૩૬ કેસ, જીજીય્માં ૨૩ કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે મેલેરિયાના ૧૫, જીજીય્માં ૫ દર્દી નોંધાયા છે, જાે આ બાબતે સ્થાનિક તંત્ર પણ યુધના ઢોરને પગલા લઇ રહ્યું છે જે ખુબ સારી વાત છે.
વરસાદ અને પૂર બાદ વડોદરામાં રોગચા વકર્યો


















Recent Comments