અમરેલી શહેરના વોર્ડ નં. ૯ ના જાગૃત કોંગ્રેસના નગરસેવક, અશરફભાઈ ઈસ્માઈલભાઈ રાઠોડ (ખનખન) દ્રારા વોર્ડ નં. ૯ માં આયુષમાન કાર્ડ અને વેકશીનેશન માટેના સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૩૦૦ આયુષમાન કાર્ડ અને ૩૦૦ વેક્સિન્સ આપેલ હતી, પહેલો ડોઝ અને બીજો ડોઝ કોવિશિલ્ડ તથા કોવિકેશન આપી હતી, આ તકે મહેબુબભાઈ અગવાન, અમીનભાઈ મહીડા, ફીરોઝભાઈ કચરા (કચરા), અમીનભાઈ બોળાત, મુબીનભાઈ ડેરૈયા, ઈમરાનભાઈ અગવાન, ઈમ્યિાઝભાઈ જોગીયા વેગેરે લોકો ખડે પગે રહીને આ સુંદર કેમ્પનું આયોજન કરેલ હતું.
વોર્ડ નં. ૯ ના જાગૃત કોંગ્રેસ નગરસેવક અશરફભાઈ રાઠોડ દ્રારા આયુષમાન કાર્ડ તથા વેક્સિનેશન માટેના કેમ્પ આયોજન કરેલ.


















Recent Comments