fbpx
રાષ્ટ્રીય

સ્વતંત્રતા દિને રાજ્યના ૧૯ પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત

સ્વતંત્રતા દિવસના અવસર પર પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૯ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના ૧૯ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે.

રાજ્યના ૧૯ પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. જેમાં ૨ પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો ગુજરાતના ૧૭ પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે. હાલોલના ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. તો સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આ ઉપરાંત ગુજરાતના ૧૯ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે.

કોરોના મહામારીને કારણે સ્વતંત્રતા દિવસ ૨૦૧૯ તથા ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ ૨૦૨૦ ના અવસર પર રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ માટે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે તમામને પણ આ વર્ષે સન્માનિત કરવામાં આવશે.

હરપાલસિંહ રાઠોડ, ડ્ઢઅજીઁ હાલોલ
પ્રેમજીભાઈ પરમાર, છજીજીૈંજી્‌છદ્ગ્‌ ૈંદ્ગ્‌ઈન્ન્ૈંય્ઈદ્ગઝ્રઈ ર્ંહ્લહ્લૈંઝ્રઈઇ ગાંધીનગર
દુર્ગેશ ભાઈ પટેલ, ડ્ઢઅજીઁ – જીઇઁહ્લ ભરૂચ
અરજણભાઈ બારડ, ડ્ઢઅજીઁ – જીઇઁહ્લ રાજકોટ
અનિલ કુમાર પટેલ, ડ્ઢઅજીઁ – જીઇઁહ્લ સુરત
દશરથ સિંહ ગોહિલ, ડ્ઢઅજીઁ, ૈંમ્ ગાંધીનગર
હર્ષ કુમાર ચૌધરી, ડ્ઢઅજીઁ, જીઇઁહ્લ અમદાવાદ
જ્યોતિન્દ્રાગીરી ગોસ્વામી, ઁૈં ગાંધીનગર
બકુલભાઈ ગુંદાની, ડ્ઢઅજીઁ ગાંધીનગર
પ્રવીણભાઈ ચૌધરી, ડ્ઢઅજીઁ બનાસકાંઠા
રાજેન્દ્રસિંહ સિસોદિયા, છજીૈં ગોધરા
રમેશચંદ્ર વાઘેલા, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
જગદીશભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
મનીષ કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
જિતેન્દ્ર કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – સુરત
નરેન્દ્ર કુમાર ગોંડલિયા, છજીજીૈંજી્‌છદ્ગ્‌ ૈંદ્ગ્‌ઈન્ન્ૈંય્ઈદ્ગઝ્રઈ ર્ંહ્લહ્લૈંઝ્રઈઇ ગાંધીનગર
પ્રવીણભાઈ વણઝાર, ઁજીૈં – અમદાવાદ છ્‌જી
મોહમ્મદ રફીક ચૌહાણ, છજીૈં – રાજકોટ રૂરલ

Follow Me:

Related Posts