fbpx
અમરેલી

2022માં કોગ્રેસના ધારાસભ્યોને બધા ચૂંટાઈ જાય પરંતુ સમ ખાવા પુરતા ભાજપના ધારાસભ્યોને રાખજો- પરેશ ધાનાણી

વિધાનસભા ચૂંટણી પહેલા કોગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા વિપક્ષને જીવંત રાખવા માટે બાજપને થોડી ઘણી બેઠક આપજો તેવી અપીલ કરી છે. ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, કોગ્રેસને 182 બેઠકો પર નહીં જીતાડવાની અપીલ કરી હતી. ધાનાણીએ અપીલ કરી છે કે, તમાામ બેઠકો પર નાગરીકોનુ કોગ્રેસને સમર્થ હોવાનો આત્મવિશ્વાસ હોવાનો વિશ્વાસ મુક્યો છે. ભાજપને થોડી સીટો આપજો આ નિવેદન કર્યું હતું. જ્યારે સામા છેડે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે 2022ની ચૂંટણીમાં 182 સીટોમાંથી 182 સીટો જીતવાનું સપનું છે. ત્યારે કોગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ કંઈક આવું નિવેદન કર્યું હતું.

પરેશ ધાનાણીએ સૌરાષ્ટ્રના પ્રોગ્રામમાં કહ્યું હતું કે, લોકશાહીમાં રાજકિય રીતે ભાજપ અને કોંગ્રેસની લડાઈ એતો લોકશાહીને બચાવવાનો પ્રયત્ન છે. પરંતુ આપણે તો લોકશાહીની અંદર ભાજપને વિપક્ષ તરીકે બેસાડવાનો છે. એવું ના કરતા કે, 2022માં કોગ્રેસના ધારાસભ્યોને બધા ચૂંટાઈ જાય પરંતુ સમ ખાવા પુરતા ભાજપના ધારાસભ્યોને રાખજો તેવું પરેશ ધાનાણીએ કહ્યું હતું. કમજોરીને અરીસો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરશે. એટલે કે આટલું કહી તેમને કોગ્રેસની જીતને પાક્કી કરી લીધી હોવાનું માનવામાં આવ્યું છે. 

પરેશન ધાનાણીએ ભલે આ પ્રકારે નિવેદન કર્યું હોય પરંતુ ભાજપ માટે 2017માં કપરા ચઢાણ એટલા માટે હતા કેમ કે, ગત વખતે પટેલ અનામત આંદોલન હતું આ વખતે બીજો કોઈ મુદ્દો ખાસ નથી.

Follow Me:

Related Posts