રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે મુદ્દે કટિબદ્ધ હોય ત્યારે ચોમાસુ પાકોમાં મગફળીના થયેલા વ્યાપક વાવેતર બાદ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આજે ધારાસભ્ય મહેશ કસવાળાની અઘ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગૂજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના પુત્ર અને પ્રદેશ
આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વર બધે નથી પહોંચી શકતા ત્યારે કોઈનું ભલુ કરવા માટે ઉમદા વિચાર વાળા વ્યક્તિઓને બીજાની મદદ કરવા જરૂર મોકલે છે. આવું જ એક ઉદાહરણ સાવરકુંડલા ખાતે જોવા મળેલ.ગત રોજ રાત્રે ૯ વાગ્યા આસપાસના સુમારે નાવલી નદીમાં કુમારશાળાની સામે ટેક્સી સ્ટેન્ડ પાસે કોઈ બહેન તેમજ તેનું નાનું ૧ વર્ષ નું બાળક […]
દામનગર શહેર ની નગરપાલિકા ના પ્રમુખ નારોલા સમક્ષ યુવા આર્મી ટીમે પાઠવ્યું આવેદન પત્ર દામનગર શહેર ને તાલુકા સ્તર ની સુવિધા વિવિધ જળાશયો નો સૌની યોજના હેઠળ સમાવેશ શહેર ના ૧૧ વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા રજુઆત પાલિકા ની સામાન્ય સભા માં દામનગર શહેર ની વિવિધ માંગો ને લઈ ગુજરાત સરકાર માં દરખાસ્ત […]
સિહોર તાલુકા ના ગઢુંલા ગામે થી સમગ્ર ભાવનગર જિલ્લા માં ગુજરાત સરકાર ની વિવિધ યોજના ઓની ટુલ્સ કીટ વિતરણ ગઢુંલા શ્રી બહુચરાજી મંદિર ખાતે માનવ કલ્યાણ માનવ ગરીમાં સહિત ની યોજના અંતર્ગત ૧૦૦૦ જેટલી વિવિધ ટ્રેડ ની ટુલ્સ કીટ વિતરણ નો પ્રારંભ નો સામાજિક અગ્રણી વિજયસિંહજી ચુડાસમા સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિતરણ કરાય […]
અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે કાર્યરત વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલત ખાતે બેન્ચ મેમ્બરશ્રીઓના કુનેહપૂર્વકના પ્રયત્નોથી કોર્ટ કેસ થતાં પહેલાં જ એક સાથે પાંચ દંપતિઓ વચ્ચેની તકરારમાં સુખદ સમાધાન થયું છે. આ દંપતિઓએ તેમના દાંપત્યજીવનની નાવ નવેસરથી આગળ ધપાવવા નિર્ણય કર્યો છે.વૈવાહિક તકરાર નિવારણ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાંથી પતિ-પત્નિના ઝઘડામાં સમાધાન
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ જાહેર કરવામાં આવ્યો છેતા.૦૧.૦૧.૨૦૨૫ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે, મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.નવેમ્બર-૨૦૨૪ની તા.૧૭.૧૧.૨૦૨૪ રવિવાર, તા.૨૩.૧૧.૨૦૨૪ શનિવાર, તા.૨૪.૧૧.૨૦૨૪
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૪થી ખેડૂત નોંધણી શરુ છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૨૫ નવેમ્બર,૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી.
ખાંભા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૨૨ નવેમ્બર,૨૦૨૪ સુધીમાં ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવા.
રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે.અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ સાથે કુંકાવાવના આત્મા સ્ટાફે અમરેલીના અમરાપુર, કુંકાવાવ-વડીયાના અનીડા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
અમરેલી જિલ્લા માં ખેડૂતો ને શિયાળુ પાક નાં વાવેતર માટે DAP ખાતર મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી ને પત્ર પાઠવીને વિનંતી કરતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. જેમાં ખેડૂત અને ખેતીકામ કરતા તમમાં આ ખેતી પર પોતાના પરિવાર નું નિર્વાહ ચાલવી રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુ માં અમરેલી જિલ્લા માં ખેડૂતો […]
Recent Comments