Home Archive by category અમરેલી (Page 5)

અમરેલી

અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાંગંભીર પ્રકારના શરીર સંબધી તથા ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી તેમજ નેગોશીએબલ વોરંટના કામે કોર્ટની મુદતે હાજરરહેતા ન હોય અને પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય તેવાં આરોપીઓને પકડી પાડી વોરંટની ફરજિયાતપણે બજવણી કરવાંસુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક […]Continue Reading
અમરેલી
દેશમાં રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાના અભિયાનને વેગ આપવા માટે ગુજરાત પ્રદેશ NSUIના *પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકીની સૂચના તથા NSUIના રાષ્ટ્રીય નેતૃત્વની મંજૂરીથી* શ્રી નિકુંજભાઈ સોલંકીની અમરેલી જિલ્લા NSUI પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.નિકુંજભાઈ સોલંકી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સારો લોકચાહના ધરાવતા યુવા નેતા છે. તેમની નિમણૂકથી Continue Reading
અમરેલી
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં બનતા ગંભીર ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપેલ હોય જેઅન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગંભીર ગુન્હાઓનાકામે સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથાસુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી Continue Reading
અમરેલી
રામાયણના અમર પ્રસંગ સાથે અમૃત સરોવર નું નામા કરણ થતા હવે “પંપા સરોવર” તરીકે ઓળખાશે – નયનાબેન કાપડિયા માતા શબરીની ભક્તિ અને ભગવાન શ્રીરામના આશીર્વાદની સાક્ષી બનશે ભવ્ય પ્રતિકૃતિ – કસવાલા સાવરકુંડલાની ધરતી પર સર્જાશે સંસ્કૃતિ અને વિકાસનું નવું તીર્થસ્થાન – મહેશ કસવાલા પંપા સરોવરનો બીજો તબક્કો : બાળકોના સ્મિતથી ગુંજશે નવું પરિસર : કસવાલા […]Continue Reading
અમરેલી
અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી આદરણીય ડૉ. જીવરાજભાઈમહેતાને તેમની 139મી જન્મ જયંતી નિમિત્તે શહેરનાં જીવરાજ મહેતા ચોક (રાજકમલ ચોક)માં સ્થાપિતપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો.અમરેલી શહેર ભાજપ આયોજિત આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી,જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવાડીયા, અમરેલી માર્કેટ યાર્ડનાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ ખેંચ આપતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આકાશમાં વાદળોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે અને વાતાવરણમાં ચોમાસાના બદલે અસહ્ય બફારા સાથે ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદના કોઈ એંધાણ ન દેખાતાં સાવરકુંડલાવાસીઓ ચાતક નયને મેઘરાજાના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા […]Continue Reading
અમરેલી
બાઢડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના ધોરણ-૧૦ ના તેજસ્વી વિદ્યાર્થી બોરીસાગર ભાર્ગવ બકુલભાઈ (વતન: જાબાળ) એ રાજ્યકક્ષાએ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. ​ગુજકોસ્ટ, DST (ગુજરાત સરકાર) પ્રાયોજિત ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર,અમરેલી દ્વારા આયોજિત ‘નેશનલ સ્ટેમ્પ ક્વિઝ 4.0’ માં ભાર્ગવે ઝોનલ કક્ષાએ સફળતા મેળવી Continue Reading
અમરેલી
સાવરકુંડલાના સંતકબીર રોડ પર આવેલી ઐતિહાસિક કબીર ટેકરી ખાતે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સદ્ગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે ‘શ્રી સદ્ગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ’ દ્વારા બે દિવસીય ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ​કાર્યક્રમના આયોજક મહંત શ્રી નારાયણદાસ સાહેબના જણાવ્યા અનુસાર મહોત્સવની  ​ શ્રાવણ વદ-૫, Continue Reading
અમરેલી
સાવરકુંડલા: સાવરકુંડલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં ગંદા પાણીનાવૈજ્ઞાનિક રીતે શુદ્ધિકરણ તેમજ નગરજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલામહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું આગામી દિવસોમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીજીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ પ્રસંગે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે આગામી તા. ૨૯/૦૮/૨૦૨૬ થી ૧૦/૦૯/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સંસ્થાઓ ખાતે મૂળ રાજ્ય વ્યવસાય Continue Reading