fbpx
અમરેલી

રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ

રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે બપોર બાદ ધીમી ગતિએ વરસાદ વરસ્યો હતો ત્યારે સાંજના ચાર વાગ્યા પછી વરસાદ વધુ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા

રાજુલા વાવેરા. ધારેશ્વર. દિપડીયા. માડરડી. આગરીયા. ટીબી, તાલુકા જાફરાબાદમાં વરસાદ, કમોસમી વરસાદ થી ટીમ્બી અને આજૂબાજૂ ગામના ખેડૂતો ચિંતિત,કપાસ , ચણા ઘઉં જીરુ ના પાકને નુક્સાન.ખેતરમા પડેલ સુકો ઘાંસ ચારો પલળી જવાને કારણે ઘાંસ ચારાની અછત ઉભી થશે.

Follow Me:

Related Posts