લાઠી તાલુકા ના મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી દેશના સૌ કાર્યકર્તાઓ ને સંબોધિત કર્યા હતા આ સંબોધન ને અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા જીતુભાઈ ડેર લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પરમાર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રામદેવભાઈ પરમાર તાલુકા મહામંત્રી દિનેશ જમોડ તાલુકા પંચાયત સદસ્ય મધુભાઈ નવાપરા હિંમતભાઈ રાઠોડ ચિરાગ પરમાર અને ઉપસ્થિત કાર્યકર્તાઓ પુર્વ જીલ્લા પંચાયત સભ્ય ઘનશ્યામભાઈ રાઠોડ હીરાભાઈ નવાપરા રાજેન્દ્ર રાઠોડ અશોકભાઈ બલર ભરતભાઈ વસાણી અને કાર્યકર્તાઓએ મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે લાઈવ કાર્યક્ર્મ નિહાળ્યો હતો
લાઠી તાલુકા ના મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દીને


















Recent Comments