સુરતના ડોકટરોએ સાવરકુંડલાના લલ્લુભાઇ શેઠ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિશુલ્ક કરાયેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા સુરતના મહેશભાઈ સવાણી ગ્રુપ તથા તેમની સાથે એમ.ડી. ડોકટર પ્રતીકસાવજ તેમજ ડોકટર નંદીશ મશરૂ સાથે અન્ય ડોકટર ટીમ દ્વારા સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ સંચાલિત ચાલતું નિઃશુલ્ક કોવીડ સેન્ટરના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરવામાં આવેલ.
આ પ્રસંગે સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને સેવાભાવી કરશનભાઇ ડોબરિયા તેમના સાથી મિત્ર અને સેવાભાવી દેવચંદભાઈ કપોપરા, હીપાવલી વાળા તેમજ ડોકટર અરવિંદ શર્માપ એમ.ડી. ફિઝિશિયન ડોકટર સાગર કાછડીયા, એમ.ડી. ફિઝિશિયન સાથે લલ્લુભાઈ આરોગ્ય મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ જોશી તથા રાજુભાઈ બોરીસાગર હાજર રહ્યા હતા.
Recent Comments