લાઠી તાલુકા માં કાચરડી આંબરડી અકાળા ઝરખિયા સહિત ના ગ્રામ્ય માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સાત વર્ષ ના સુશાસન અંતર્ગત સેવા હી સંગઠન હેઠળ માસ્ક વિતરણ રાશન કીટ મીથીલીન બ્લુ સહિત સફાઈ અભિયાનો જેવી પ્રવૃત્તિ ઓ કરી હતી કોરોના જેવી મહામારીમાં પણ અડગ રહીને લોકસેવાના કાર્યો, સર્વાંગી વિકાસ, ખુબજ મહત્વના દેશ હીતના નિર્ણયો કરીને સફળતા પૂર્વક સાત વર્ષ પૂર્ણ કર્યાં છે. તે અનુસંધાને સેવા હી સંગઠનના સૂત્ર સાથે શક્તિકેન્દ્રોમાં સેવાકાર્ય કરતા લાઠી તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા,જીલ્લાના ચુંટાયેલ ભારતીય જનતા પક્ષના સદસ્યો,મોરચાના હોદેદારો, કાર્યકર્તા મિત્રો,સહકારી આગેવાનો, તેમજ શુભેચ્છકો શક્તિ કેન્દ્ર પર કાચરડી, આંબરડી, અકાળા,જરખીયા વિવિધ સેવા પ્રવૃત્તિ કરી હતી
લાઠી તાલુકા ના આંબરડી કાચરડી અકાળા ઝરખિયા સહિત ના ગ્રામ્યમાં સેવા હી સંગઠન હેઠળ વિવિધ સેવા પ્રવૃત્તિ દ્વારા મોદીના નેતૃત્વમાં સાત વર્ષના સુશાસનની ઉજવણી

















Recent Comments