અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બુધવારે સિનિયર સીટીઝન ટ્રસ્ટનો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલના તબીબોની સેવા એ નેત્રયજ્ઞ યોજાશે

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ યોજિત નેત્રયજ્ઞ બુધવારે  સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ના તબીબો ની સેવા એ દામનગર ગાયત્રી મંદિર ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રયજ્ઞ યોજાશે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓના ઓપરેશન સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ના નિષ્ણાંત તબીબો દ્વારા કરશે દામનગર શહેર ના ગાયત્રી મંદિર ખાતે તા૩૦/૬/૨૧ ને બુધવાર ના રોજ સવારે ના ૯-૦૦ થી ૧-૦૦ કલાક સુધી યોજાશે 

Related Posts