અમરેલી જિલ્લા ના સાવરકુંડલા બાઇપાસ રસ્તો પૂર્વ સાવરકુંડલા ધારાસભ્ય મંત્રી શ્રી વીવી વધાસીય સમય 33કરોડ ખર્ચ શરૂ તૈયાર છેલ્લા બે વર્ષ થી તૈયાર કરાયો છે પંરતુ રેલ્વે અને સ્ટેટ રસ્તા ખાતુ પુલ બનાવવામાં સમજુતી કે શુ કારણ સર હજારો વાહનો શહેર નાવલી થીં પસાર થાય ધણાં અકસ્માત શકયતાઓ ટ્રાફિક સમસ્યાને કારણ મહાકાય વાહનો સાવરકુંડલા શહેરમાં પસાર થાય છે જનતા મુશ્કેલી પડે રોડ બગડે તથા જે હેતુથી બાઈપાસ શરૂઆત કરાયો પરીણામ તરફ નથી કરોડો ખર્ચ લોકો પુરતો લાભ બે વર્ષ થી નથી મલી રહય
ધટતી વેવસ્થા કરી રેલ્વે વિભાગ રાજ્ય સરકાર સાથે મળીને ઉકેલ કરવા નમ્ર માંગ છે મુખ્ય મંત્રી શ્રી રેલ્વે વિભાગ રજુઆત કરવામાં આવી છે
સાવરકુંડલા બાઇપાસ રસ્તો શરૂ કરવા માંગ બે વર્ષ તૈયાર છતા બંધ

Recent Comments