અમરેલી

અમરેલી જિલ્‍લાનાં કોંગી આગેવાન ઝવેરભાઈ રંઘોળીયા ‘આપ’માં જોડાયા

અમરેલી જિલ્‍લા તેમજ પ્રદેશ કક્ષાએ ર8 વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરનાર લાઠી તાલુકાના વતની ઝવેરભાઈ રંઘોળીયા કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્‍ય ઠુંમરની કાર્યશૈલીથી નારાજ થઈને ગાંધીનગર ખાતે નવી દિલ્‍હીના મુખ્‍યમંત્રી મનિષ સિસોદીયાની ઉપસ્‍થિતિમાં “આપ”માં જોડાયા છે.

Related Posts