ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં નામદાર કોર્ટના વોરંટનાં કામે નાસતા ફરતા આરોપીને શોધી તેમને પકડી પાડવા સુચનાં આપેલ, જે અન્વયે શ્રી વિસ્મય માનસેતા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, લાઠી વિભાગ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.પરમાર સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ટીમ દ્વારા નામદાર જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ બાબરા ના ફો.કે.નં.૪૫૬/૨૦૧૧ IPC કલમ ૩૮૦, ૪૫૭, ૪૧૪ મુજબ ના કામે ટાર્ગેટેડ કેસના પકડ વોરંટના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સ આધારે શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપી :- સુરેશભાઇ જેન્તીભાઇ સોલંકી ઉ.વ.૫૨ ધંધો.મજુરી રહે.ગોંડલ, સૈનિક સોસાયટી તા.ગોંડલ જી.રાજકોટ














Recent Comments