લાઠી જાહેર જીવન ની પડતી નઁતિક મૂલ્યો નું ધોવાણ લાઠી તાલુકા માં એકજ વિસ્તાર માં ભાજપ બે આગેવાનો એ પ્રસિદ્ધિ ની લ્હાય માં ભારે અસમંજસ ઉભી કરી એક આગેવાનો અતિવૃષ્ટિ માટે સહાય ની સરકાર માં માંગ કરી તો બીજા એ સૌની યોજના અંતર્ગત જળાશયો ભરવા ની માંગ ઉઠાવી સાચું કોણ ? રામ જાણે પણ સતત સસ્તી પ્રસિદ્ધિ માં રચ્યા પચ્યા રહેવા ની લ્હાય માં એક જ વિસ્તાર ના બંને આગેવાનો એ અલગ અલગ માંગ કરી ભારે અસમંજસ ઉભી કરતા દિવસ ભર સોશ્યલ મીડિયા માં ટોલ થતા રહ્યા પ્રસિદ્ધિ ની લ્હાય માં રચ્યા પચ્યા રહેતા નેતા ઓ મુંગા રહે તે સૌથી મોટી દેશ સેવા ગણાશે તાલુકા ના ખેડૂતો મજૂરો ની સમસ્યા ઓ કેમ ઉકેલાય તેમાં રસ લેવા ને બદલે સ્વ પ્રસિદ્ધિ માટે આવી વાહિયાત પ્રસિદ્ધિ કરતા નેતા ઓ દિવસ ભર સોશ્યલ મીડિયા માં ટોલ થતા રહ્યા હતા
“સાચું કોણ ? રામ જાણે” લાઠી તાલુકા ના ભાજપ આગેવાનો એ ભગો કર્યો એકે અતિવૃષ્ટિ માટે સહાય માંગી તો બીજાએ સૌની યોજના અંતર્ગત જળાશયો ભરવાની માંગ સાચું કોણ?

Recent Comments