દામનગર થી મૂળિયાપાટ સુવાગઢ વિકળિયા હડમતીયા લાખાવાડ તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર ડબરા નદી ના પુલ બાંધકામ નું ડ્રાઇવર્ઝન ભયંકર
દામનગર થી ભાવનગર બોટાદ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર ચાલતા પુલ ના બાંધકામ થી કાઠવા માં આવેલ ડ્રાઇવર્ઝન કોન્ટ્રકયરે કોઈ વ્યવસ્થા વગર કાઠયું ટુવહીલ હોય કે ફોર વહીલ કોઈપણ વાહન ચાલી ન શકે તેવી વ્યવસ્થા નું ભયંકર ડ્રાઇવર્ઝન ગ્રામ્ય વિસ્તાર માં જતા લોકો માટે હાલાકી નોતરી દામનગર થી મૂળિયાપાટ સુવાગઢ હડમતીયા ઠોડા લાખાવાડ વિકળિયા તરફ જતા ગ્રામ્ય વિસ્તારો માં લોકો ને ભારે યાતના વેઠવી પડી રહી છે અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગમકાન વિભાગે ડબરા નદી ઉપર પુલ બનાવવા કાંઠેલ ડ્રાઇવર્ઝન હાડકા તોડ તંત્ર એ કામ કરતી એજન્સી ને આવું ડ્રાઇવર્ઝન કરવા કહ્યું હશે ?
Recent Comments