fbpx
અમરેલી

આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ પાણી પુરવઠા બોર્ડ પાસે માહતી માંગતી વર્ષો થી એકજ જગ્યા એ ચીપકી ગયેલ કર્મચારી માં ચિતા

અમરેલી આર ટી આઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી પાસે માહિતી માંગી વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ દરમ્યાન આપના વિભાગ દ્વારા ૫૦ લાખ લીટરથી ૨૦૦ લાખ લીટર કેપેસીટી ના થયેલ સંપના પુર્ણ થયેલ કામોની વિગત અને સ્થળ તેમજ થયેલ કુલ ખર્ચની વિગત તેમજ મંજુર થયેલ તેના વિભાગના મંજુરી લેટર અમરેલી જિલ્લામાં વર્ષ  ૨૦૧૮/૧૯/૨૦ અને તા ૨૨/૧૦/૨૦૨૧ સુધીમાં રૂરલ તેમજ મેઈન મહી નર્મદા લાઈનો ના મેન્ટેન્સ પાછળ થયેલ કુલ ખર્ચની વિગત ઉપરાંત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો થી એકજ જગ્યા એ ફરજ બજાવતા અધીકારી અને વાલ્વમેની યાદી અને તેઓ કેટલા સમયથી નિમણુંક પામેલ છે નોકરી. સ્થળે રહે છે કે અન્ય શહેરો માં તેની વિગત આઈ.ડી અમરેલી જિલ્લામાં મહી નર્મદા અને રૂલર લાઈનો મેન્ટેન્સ માટે મંગાવેલ ભાવોના મંજુર થયેલ એજન્સીના ભાવની નકલ અને તેમને વર્ષ ૨૦૧૮ થી તા ૨૨/૧૦/૨૦૨૧ સુધીના અપાયેલ કામની વિગત માંગી હતી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં નિમણૂક પામ્યા થી વર્ષો સુધી એકજ જગ્યા એ ચોંટી ગયેલ કર્મચારી ની વિગતો માંગતા તંત્ર દ્વારા ઢાકોપીચોડો શરૂ કર્યો 

Follow Me:

Related Posts