fbpx
અમરેલી

બાબરા ના ચમારડી માં આંગણવાડી કેન્દ્ર ખાતે રાસ ગરબા રંગોલી સ્પર્ધા યોજાઈ


 વિગત અનુસાર   બાબરા તાલુકાના ચમારડી ગામે તા- 30-21ના આજરોજ  આંગણવાડી કેન્દ્રમાં છો દિવસ અંતર્ગત કાર્યક્રમો માં રાસ ગરબા સહિત રંગોલી હરીફાઈ  સ્પર્ધા વગેરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે જેમાં મંગળ દિને કિશોરીઓ પાસે પોષણ ફાઇલ બનાવી ને વગેરે જુદા જુદા અને કાર્યક્રમો યોજાયા હતા જેમાં દરેક કિશોરીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે આવનાર કિશોરીઓ ને ઇનામ આપી પ્રોસાહિત કરવા માં આવે ત્યારે આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતાંAttachments area

Follow Me:

Related Posts