અમરેલી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર વિધાનસભા ૯૫ કોંગ્રેસ સભ્ય ઝુંબેશ પ્રારંભ કર્યો

લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમના વતન વાવડી રોડ ખાતે ૯૫  વિધાનસભા કોંગ્રેસ સભ્ય જુંબેશ માં આજે તમામ પેઇજ ઉપર એક એક સભ્ય નોંધણી કરી કે  તે સમયની તસવીર આ સભ્ય નોંધણી ઝુંબેશમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ વાવડી ગામના વતની છે જેનીબેન ઠુમ્મર પણ જોડાયા હતા એમને પણ મહિલા સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી હતી

Related Posts