fbpx
અમરેલી

કેવડિયા કોલોની ખાતે ‘‘હાલો ભેરૂડા ભેગા થઇએ” અંતર્ગત જિલ્‍લાના આગેવાનો ભેગા થયા

‘‘હાલો ભેરૂડા ભેગા થઈએ”ના માઘ્‍યમથી કોલેજ કાળના વર્ષો જુના મિત્રો સાથે યાદગાર સ્‍મરણો તાજા કરી. સરદારપટેલના સાનિઘ્‍યમાં કેવડિયા કોલોની ખાતે સૌ મિત્રો મળ્‍યા. આ તકે કેન્‍દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍ય જે. વી કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અશ્વિનભાઈ સાવલિયા, બાબભાઈ કિકાણી, કિલુભાઈ શુકલ, ગીતાબેન સંઘાણી, કોકિલાબેન કાકડીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts