બાબરા તાલુકા ના ચમારડી ના હાલ સુરત જય વસ્તપરા વોલીબોલ સ્પર્ધા માં મેડલ મેળવી વસ્તરપરા પરિવાર નું ગૌરવ વધાર્યું તાજેતર માં ગોપીનાડુ મહેસાણા ખાતે મહેસાણા ગાંધીનગર વોલીબોલ સ્પર્ધા મા ગુજરાત તરફથી અને ગુજરાત સ્ટેટ અંડર 19 (3 _નંબર) થી જય રાજેશભાઈ વસ્તપરા એ મેડલ મેળવતા સમસ્ત લેઉવા પટેલ સમાજ નું અને માદરે વતન ગામ ચમારડી નું ગૌરવ વધાર્યું હતું વોલીબોલ સ્પર્ધા માં મેડલ જીતી ગરવી ગુજરાત ને ગૌરવ બદલ સ્વૈચ્છિક સામાજિક સંસ્થા દ્વારા જય વસ્તપરા ને શુભેચ્છા પાઠવતા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સહિત સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓ દ્વારા અભિવાદન કરાયું હતું
મારડી ના જય વસ્તપરા એ ગુજરાત સ્ટેટ અંડર વોલીબોલ માં મેડલ મેળવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અભિવાદન

Recent Comments