લાઠી તાલુકા કોંગ્રેસની એક મહત્વની બેઠક મળશે જેમાં હાજર રહેશે પ્રભારી શ્રી બાધુભાઈ તેમજ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર આ મિટિંગમાં હાજર રહેશે તો તમામ કોંગ્રેસના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ હાજર રહેવા લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ ના આંબાભાઈ કાકડીયા એ અનુરોધ કર્યો છે તા.૬/૦૩/૨૨ રવિવાર સમય બપોર ના ૩-૦૦ સ્થળ સર્કિટ હાઉસ લાઠી ખાતે તાલુકા ભર માંથી કોંગ્રેસી કાર્યકરો અગ્રણી ઓ એ હાજરી આપવા વિનંતી
લાઠી તાલુકા કોંગ્રેસ ની પ્રભારી અને ધારાસભ્ય ઠુંમર ની ઉપસ્થિતિ માં સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાશે

Recent Comments