સાંસદ અને રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ દ્વારા કરેડા ગામે દિહોરા વાડી વિસ્તાર ના રસ્તા નુ ખાતા મુહર્ત
ઘોઘા તાલુકા માં આપણા લોકલાડીલા સાંસદ અને રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ દ્વારા કરેડા ગામે દિહોરા વાડી વિસ્તાર ના રસ્તા નુ ખાતા મુહર્ત કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઘોઘા તાલુકા ભાજપા ના દરેક હોદેદારશ્રીઓ તથા ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના પ્રતિનિધિશ્રીઓ ને કરેડા ગામે યોજાનાર ખાતમુહર્ત કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા..
Recent Comments