અમરેલી

કેળવણીકાર, આંતરરાષ્ટ્રીય હિરા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા સ્થાવપિતલક્ષ્મી ડાયમંડ કંપનીએ સ્થાષપનાના એકાવનમાં વર્ષે પણ એવોર્ડ પરંપરા જાળવી રાખી

વતનના રતન માન.વસંતભાઈ ગજેરા સ્થાાપિત લક્ષ્મી ડાયમંડ કંપનીએ 197ર થી આજ દિન સુધી દરવર્ષે રાષ્ટ્રી ય એવોર્ડ મેળવી અમરેલી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ. લક્ષ્મી ડાયમંડ કંપનીના એકાવનમાં વર્ષે IGA દ્વારા કપીલદેવના હસ્તે7 હોટલ તાજ મુંબઈ ખાતે એવોર્ડ અર્પણ કરાયા હતા.ચાલુ સાલે અમારી લક્ષ્મી ડાયમંડ કંપનીને IGA દ્વારા ભકટ એન્ડદ પોલિશ્ડે ડાયમંડભ ટર્ન ઓવર તથા ભમોસ્ટર સોશ્યિ લી રિસ્પોગન્સિૌબલભ કંપની તરીકેના એવોર્ડ એનાયત થયા છે તેના ખરા અર્થન હકદાર અમો પાંચ ભાઈઓ તથા અમારી કંપનીના સાતહજાર (7000) રત્નભકલાકારો છે-વસંતભાઈ ગજેરા, સ્થા‍પક-લક્ષ્મી ડાયમંડ કંપની 
અમરેલીના વતની તથા આંતરરાષ્ટ્રીરય સ્તપરે ન્યુમયોર્ક,લંડન,બેલ્જિ્યમ,એન્ટટવર્ય,કોરીયા,ચાઈના,તાઈવાન,દુબઈ વિ.વિવિધ દેશોમાં વ્યા વસાયિક ક્ષેત્ર ધરાવતા, વતનના રતન, કેળવણીકાર તથા અમરેલી અને સુરતમાં વિધવિધ શૈક્ષણીક સંસ્થા ઓની સ્થાયપના અને સંચાલન કરીને ગુજરાતના પર000 (બાવન હજાર) વિદ્યાર્થીઓને એન્જિહનિયરીંગ તથા તબીબી શિક્ષણ આપતા અને હિરાઉદ્યોગના માઘ્યામથી સાત હજાર (7000) પરીવારોને રોજગારી આપતા માન. વસંતભાઈ ગજેરા સ્થાદપિત લક્ષ્મી ડાયમંડ કંપનીને સ્થાબપનાના પ1 (એકાવનમાં) વર્ષે IGA દ્વારા કપીલદેવના હસ્તેો હોટલ તાજ મુંબઈ ખાતે ભકટ એન્ડત પોલિશ્ડ  ડાયમંડભ ટર્ન ઓવર તથા ભમોસ્ટક સોશ્યિ‍લી રિસ્પોાન્સિાબલભ કંપનીના બે-બે રાષ્ટ્રીકય એવોર્ડ અપાયા છે ત્યાજરે અમરેલી જિલ્લાઈમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે; એવોર્ડ પ્રાપ્ત કર્તા સ્થાપપક માન.વસંતભાઈ ગજેરાએ જણાવ્યુંં હતુ કે અમારી કંપની લક્ષ્મી ડાયમંડને 197ર થી સતત રાષ્ટ્રી ય પારિતોષિક મળતા રહયાં છે તેના ખરા હકદાર ચૂનીભાઈ ગજેરા,ગિરધરભાઈ ગજેરા,અશોકભાઈ ગજેરા તથા બકુલભાઈ ગજેરા અને મારી કંપનીમાં રોજગારી મેળવતા સાત હજાર (7000) કરતા પણ વધારે કર્મચારી છે; અમરેલીના ઉદ્યોગપતિ સ્થાનપિત કંપનીને બે-બે રાષ્ટ્રી ય એવોર્ડ મળતા સ્થાતપક,કેળવણીકાર,વતનના રતન માન.વસંતભાઈ ગજેરા પર સમગ્ર જિલ્લાચમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related Posts