fbpx
અમરેલી

તપોમૂર્તિ શ્રી ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં ચાલતી શ્રીમદ્ર ભાગવત માં સ્થિરપ્રજ્ઞ શ્રોતા ઓ માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે શાસ્ત્રી મહેશભાઈ ની ભાવાત્મક કથા અકડેઠઠ મેદની

દામનગર તપો ભૂમિ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં  હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામબાપુ ના સાનિધ્ય માં ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં ષડદર્શનાચાર્ય વિદ્વાન શાસ્ત્રી મહેશભાઈ ની ભાવાત્મક શેલી માં ચાલતી ભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે સ્થિત પ્રજ્ઞ બની કથા શ્રવણ કરતા ભાવિકો આદર્શ દાંપત્ય જીવન અને સતી રત્નો પાનબાઈ અને ગંગાસતી ની નવધા ભક્તિ એકાગ્રતા ની તાકાત અસ્તિવત ની ખાત્રી રાજાભરથરી નો ત્યાગ  વૃદ્ધત્વ આવ્યા પછી પણ જીવન ની તૃષા થી તૃપ્ત નથી રહી શકતા આપણે ત્યારે આવા મહાપુરુષો ના જીવન કવન અને સદચરિત્ર આપણું માર્ગદર્શન કરતા શીખ આપે છે 

કથા મંડપ માં નહિ વ્યક્તિ ના દિલ માં બેસાડતા વક્તા  ઈશ્વર અંદર છે અંતર ચક્ષુ થી જોવા ની જરૂર બાળ કૃષ્ણ ચરિત્ર દર્શન દેવકી નું માતૃત્વ ની ઝાંખી કરાવતા ભગવતાચાર્ય ની કથા માં ભાવિકો આબાલ વૃદ્ધ અને યુવાનો એ સ્થિરપ્રજ્ઞ બની કથા સાંભળી રહ્યા છે કથા માં આવતા પ્રસંગો ઉત્સવો ઉત્સાહ ભેર ઉજવણી સાથે કથા ના બીજા દિવસે અકડેઠઠ કથા પરિસર માં ભાવિકો ની હાજરી જોવા મળી 

Follow Me:

Related Posts