ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રવાસ યોજીને ગ્રામ્ય વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપેલ તેમજ વિવિધ વિકાસના કામોને લઈને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને પ્રવાસ યોજી જેતે વિભાગના અધિકારીઓને વહેલી તકે પ્રશ્નોને ઉકેલવાની ખાત્રી પણ આપેલ હાલ બગસરા તાલુકામાં ઘણા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય તે પણ વહેલી તકે સાલું કરવામાં આવેલ છે ધારાસભ્ય જે.વી કાકડીયાના પ્રવાસ યોજાયો ગામના લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ
બગસરાના જુના વાઘણીયા જિલ્લા પંચાયત અંતર્ગત ધારાસભ્ય જે.વી.કાકડીયાનો 9 ગામોમાં પ્રવાસ યોજાયો

Recent Comments