પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કારોબારી મીટીંગમાં હાજરી આપતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી
રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કારોબારી મીટીંગ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ હાજરી આપી,આ મીટીંગ માં ગુજરાત ના પ્રભારી ડો.રઘુ શર્મા,સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી રામકીશન ઓઝા,પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઇ ઠાકોર,નેતા વિપ્ાક્ષ શ્રી સુખરામભાઈ રાઠવા,પૂર્વ નેતા વિપ્ાક્ષ પ્ારેશ ભાઈ ધાનાણી,અર્જુનભાઇ મોઢવાડીયા સહિત ના અગ્રણીઓ ઉપ્ાસ્થિત રહ્યા હતા..
Recent Comments