fbpx
અમરેલી

દામનગર સાવરકુંડલા -ભાવનગર સ્ટેટ ના માર્ગ માં જોખમી પથ્થર ના રોકા દૂર કરવા સ્ટેટ ના કાર્યપાલક ઈજનેર ને ઠુંમરે પત્ર પાઠવ્યો બધુંક ની ગોળી જેમ છટકતા રોકા રાહદારી ઓ માટે સમસ્યા

દામનગર થી ધ્રુફણીયા તરફ જતા રાજ્ય ના માર્ગ ઉપર કામ કરતી એજન્સી પથ્થર ના રોકા પાથરી રાહદારી  માટે સમસ્યા વધારી આ અંગે ધારાસભ્ય ઠુંમર ને સ્થાનિક રાહદારી ઓ ફરિયાદ કરતા ધારાસભ્ય ઠુંમરે કાર્યપાલક ઈજનેર (રાજ્ય) માર્ગ મકાન અમરેલી ને વિગતે પત્ર પાઠવી સાવરકુંડલા ભાવનગર હાઇવે તરીકે ઓળખાતા રસ્તા ઉપર નાળા પૂલ ના કામે પથ્થર ના રોકા પાથરી રાહદારી ઓ માટે સમસ્યા વધારી કામ પૂર્ણ થયા બાદ યોગ્ય સફાઈ નહિ કરતા આ જોખમી પથ્થર ના રોકા બધુંક ની ગોળી માફક છટકી વાહન ચાલક રાહદારી ઓ માટે ભારે જોખમ રૂપ બની રહ્યા છે રાજ્ય ના માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર અમરેલી ને આ અંગે ધારાસભ્ય ઠુંમરે પત્ર પાઠવી રાહદારી ઓ માટે જોખમી રોકા દૂર કરવા રજુઆત કરી 

Follow Me:

Related Posts