fbpx
ગુજરાત

સાસણ હોટલ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીને પત્ર પાઠવી વિવિધ માંગણી કરાઈ

સાસણ ગીર હોટલ માલિકોએ કેન્દ્રીય મંત્રીને પત્ર પાઠવી માંગણીઓ કરી જેમાં મહત્વ ની ગીર અભ્યારણ અને નેશનલ પાર્ક દર વર્ષે તારીખ 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજોનું વેકેશન માટે બંધ રહે છે આ સમયગાળામાં એક મહિનાનો ઘટાડો કરી એક જુલાઈથી 1 ઓક્ટોબર રાખવાની માંગણી સાસણ ગીર હોટલ એસોસિયેશન કરી હોટેલ્સ અને દ્વારા આ જ કેન્દ્રીય મંત્રી અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સમક્ષ રજૂઆત કરી એવી માગણી કરાઈ છે કે ગીર અભ્યારણ અને નેશનલ પાર્કમાં ચાર ચોરસ કિમી વિસ્તારમાં છવાયેલો છે આ પૈકી ૫૦ ચો.મી પણ ઓછા વિસ્તારમાં જીપ સફારી અને પ્રવાસન પ્રવૃતિ માટે ખુલ્લો રખાયો છે જે પાંચ ટકાથી પણ ઓછા વિસ્તાર છે રૂડો પણ વધે છે જ્યારે આખા ભારતમાં ઝોન પધ્ધતિ અમલમાં છે વળી ગીર નેશનલ પાર્ક અને કોર્ન પ્રવાસ કૃતિ છે જે નહીં વળી મધ્ય અને ઉત્તર ભારતમાં અભયારણ્યમાં બફર ઝોન સફાઈ માટે આખું લખાય છે ત્યારે ત્યારે ગીર અભ્યારણમાં ચાર મહિનાને બદલે ત્રણ માસમાં બંધ રાખવામાં આવે તેવી મુખ્ય માગણી કરાઈ

Follow Me:

Related Posts