fbpx
અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા માટે સંપુર્ણ કટીબધ્ધ.

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા અન્ય મુદામાલ મળી કી.રૂ.-૫૮,૦૦૦/- સાથે ૦૨ આરોપીઓની સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી.

Follow Me:

Related Posts