અમરેલી

અમરેલી-સાવરકુંડલાના જાબાળ ગામમાં દીપડાનો આંતક

અમરેલી-સાવરકુંડલાના જાબાળ ગામમાં ચારપગનો આંતક……
મોડી રાત્રીના ઘરના ફળિયામાં સુતેલા વૃધાને દીપડા ઉઠાવી ગયો……નદી કાંઠે રહેતા વિસ્તારમાં વૃધાને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા…..65 વર્ષીય શારદાબેન વલ્લભભાઈ પરમારનું દીપડાના હુમલામાં થયું મોત……થોડે દુર વૃધાની લાશ મળી આવી…….વનવિભાગ દીપડાને પકડવા ગોઠવ્યા પાંજરાઓ…….મોડી રાત્રિથી સવાર સુધી વનવિભાગ ઘટનાસ્થળે રહ્યું………નરભક્ષી બનેલા દીપડાને પકડવા વનવિભાગ સતર્ક થયું…..

Related Posts