અમરેલી

મોટાદેવળીયા ગામેજાહરે માં જુગાર રમી રમાડતા છ ઇસમોનેપકડી પાડી ગણનાપાત્ર ક્વોલીટી કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી આર.વી.અંસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જજલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદં ી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા ખાસ સચુ નાઓ આપેલ હોય, અનેઅમરેલી પોલીસ અધિક્ષકશ્રી
સંજય ખરાત સાહેબ, નાઓએઆ અમરેલી જજલ્લામાં દારૂ જુગારની પ્રવધુતકરતા ઇસમો,ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ
રેઇડ કરવા સસુ ના અનેમાગગદશગન આપેલ હોય,જે ધવભાગીય પોલીસ અધિકારી લાઠી ધવભાગ લાઠી ધવસ્મય માનસેતા સાહેબના
જરૂરી માગગદશગન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.આર.પરમાર સાહેબની રાહબરી નીચેબાબરા
પો.સ્ટે. ની ટીમ દ્વારા ચોક્કસ હકકકત મેળવી બાબરા પો.સ્ટે.ના મોટાદેવળીયા ગામેખેતરની ખલ્ુલી જગ્યામા શેઢેજુગાર રમી
રમાડતા છ ઇસમોનેરોકડા રૂ.૧૭,૦૫૦/- તથા જુગારના સાકહત્ય સાથેપકડી પાડી છ ઇસમો ધવરુધ્િ જુગારિાર કલમ-૧૨
મજુ બ કાયગવાહી કરેલ છે,

પકડાયેલ આરોપીઓ:-
(૧) અવેશભાઇ સતારભાઇ ધાાંચી ઉ.વ.૫૦ ધ ાંધો.મજુરી રહ-ેવાસાવડ તા-ગોંડલ જી.રાજકોટ
(૨) જયરાજભાઇ ગભરૂભાઇ ધાધલ ઉ.વ.૩૫ ધ ાંધો-ડ્રાઇવીંગ રહે-ખીજડીયાકોટડા તા-બાબરા જી.અમરેલી
(૩) પ્રવીણભાઇ કીશનભાઇ ગોંડલીયા ઉ.વ.૫૫ ધ ાંધો-ડ્રાઇવીંગ રહે-મોટાદેવળીયા તા-બાબરા જી.અમરેલી
(૪) મહેશભાઇ શામજીભાઇ મકવાણા ઉ.વ.૩૨ ધ ાંધો-હીરાઘસવાનો રહે-મોટાદેવળીયા તા-બાબરા જી.અમરેલી
(૫) ઉનડભાઇ લખભુ ાઇ બસીયા ઉ.વ-૬૨ ધ ાંધો-ખેતી રહે-નોંઘણવદર તા-બાબરા જી.અમરેલી
(૬) મનભુ ાઇ ઓઘવજીભાઇ સાનેપરા ઉ.વ-૫૫ ધ ાંઢો-ખેતી રહે-મોટાદેવળીયા તા-બાબરા જી.અમરેલી
પકડાયેલ મદુ ામાલ:-
(૧) ભારતીય જુદા જુદા દરની ચલણી નોટો રકમ કુલ રૂ.૧૭,૦૫૦/- તથા ગંજી પતાના સેટ ૦૧ પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦
એમ મળી કુલ મદ્દુામાલ કકિં.રૂ.૧૭,૦૫૦/-.

આ કામગીરી બાબરા પોસ્ટેના પો.ઇન્સ શ્રી આર.આર.પરમાર સા.ના માગગદશગન હેઠળ આમગ એ.એસ.આઇ.
બી.એલ.પરમાર તથા અના.હેડ.કોન્સ. જે.એમ.ડાંગર તથા અના.હેડ.કોન્સ. વી.આર.ડાભી તથા પો.કોન્સ.નીતીનભાઇ બાંભણીયા
તથા પો.કોન્સ રવીભાઇ ડાંગર નાઓ દ્રારા કરવામાં આવેલ

Related Posts