લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે મામલતદાર બી એ નાગ્રેચા ને લીલીયા સ્વયંમ સૈનિક દલ (SSD) દ્વારાઆવેદન અપાયું જેમાં રાજસ્થાન ના સુરાણા ગામે શિક્ષક દ્વારા ઇન્દ્ર મેઘવાળ ને માત્ર મટકા માં થી પાણી પીવા બાબતે માર મરાતા ઇન્દ્ર ને હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધેલ જે સંદર્ભે આજ રોજ લીલીયા તાલુકા સ્વયંમ સૈનિક દલ (SSD) દ્વારા માંગ કરવા માં આવી કે દોષિત શિક્ષક ને કડક માં કડક ફાંસી જેવી સજા થવી જોયી આ તકે સ્વયંમ સૈનિક દલ (SSD) ના મોટી સંખ્યા માં સૈનિકો ઉપસ્થિત રહેલ.
લીલીયા મોટા ખાતે રાજસ્થાનના સુરાણા ગામે અનુજાતી વિદ્યાર્થીની થયેલ હત્યાના વિરોધમાં આવેદન અપાયું


















Recent Comments