અમરેલી

ખાંભા તાલુકામાં દિવ્યાંગ – પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઈલ મતદાર કાપલીનું વિતરણ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ખાંભા તાલુકામાં દિવ્યાંગ – પ્રજ્ઞાચક્ષુ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે અને ચૂંટણી દરમિયાન તેઓને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા બ્રેઈલ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Posts