કોંગ્રેસની રાજ્ય સરકારો બાટલો કેમ સસ્તો આપતી નથી : લોક વિચાર મંચ ગુજરાત રાજયના અગ્રણી રમેશ શિંગાળા
તાજેતરમા ગેસના બાટલાના ભાવ મટે અમરેલી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર લોકોને ગુમરાહ કરી રહયા છે તેવા સમયે લોક વિચાર મંચ ગુજરાત રાજયના પ્રમખ યુવા અગ્રણી રમેશ શિંગાળાએ ધગધગત નિવેદન આપી જણાવેલ છે કે , ગેસના બાટલાનો ભાવ ભાજપ વધ લેતો હોય તો જે રાજયોમા કોંગ્રેસની સરકાર છે ત્યા પણ કેમ એટલા જ ભાવ લેવામા આવે છે કોંગ્રેસ જે તે રાજથાની સરકારે ગેસનો બાટલો સસ્તા ભાવે આપવો જોઈએ અથવા આવ નિવેદન ન કરવુ જોઈએ તેમ અખબારી યાદીમા જણાવીને પરેશભાઈ ધાનાણી ને પરસેવો લાવી દયે તેવો સણસણતો જણાબ આપતા ચૂંટણી ટાંણે રાજકીય ગરમાવો વધી ગયો છે . વધુમા શિંગાળાએ જણાવેલ છે કે , ખેડૂતોને ખેત જણસના સારા ભાવો મળી રહયા છે ત્યારે કોંગ્રેસના આગેવાનો મોંઘવારીએ માઝા મૂકી છે તેવુ જણાવી રહયા છે તેના પરથી સાબીત થાય છે કે , કોંગ્રેસ ખેડૂત વિરોધી માનસ ધરાવે છે.
શિંગાળા એ વધુમા જણાવેલ છે કે , ગેસ સીલીન્ડરની જરૂરીયાત સમગ્ર દેશમા થતી હોય છે તેના ભાવની સમયાંતરે સમીક્ષા થતી હોય છે અને તે મુજબનો ભાવ – તાલ નકકી થતો હોય વર્ષો પહેલાના ભાવને પ્રવર્તમાન સ્થિતી સાથે સાળીને આલોચના કરવી યોગ્ય ન કહેવાય કોંગ્રેસ શાસીત રાજયોમા તમારે ગેસ સીલીન્ડર સસ્તા આપવા જોઈએ , વાત કરવાથી ફેર ન પડે .અત્રે ઉલ્લેખનીય છે કે , ભાજપ ગુંડાઓનો પક્ષ છે તેવા આપના ઈસુદાનભાઈ ગઢવીના નિવેદન સામે પણ રમેશ શિંગાળાએ આકરો જવાબ આપતા અમરેલી સહિત સમગ્ર રાજયમા ખળભળાટ મચી ગયા હતો તેમ થાદીમા તેમણે જણાવેલ છે .
Recent Comments