આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ
આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવા મોટર વાહન માટેની નવી સીરીઝ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૫-૧૨-૨૦૨૨ થી તા.૧૯-૧૨-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૯-૧૨-૨૦૨૨ થી તા.૨૧-૧૨-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.
Recent Comments