fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા ખાતે કાર્યકરતાઓ સાથે વિચાર વિમર્સ કરતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત 

આજ રોજ પુર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા અને લીલીયા ખાતે ગામના આગેવનો, કાર્યકર મિત્રો, શુભેચ્છ્કો સાથે મુલાકાત કરવામાં આવેલ અને તેઓની સાથે વિચાર વિમર્સ કરવામાં આવેલ અને કોંગ્રેસ ટીમ દ્વારા જે આક્ર્મક્તા થી લડત આપી ને કોંગ્રેસ ની વિચારધારા ને આગળ ધપાવવામાં આવેલ હતી તેમા તમામ કાર્યકતાઓનો આભાર વ્યક્ત કરેલ અને આગામી દિવસોમા સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમા ટિમ ને વધુ મજ્બુત કરવા અને આક્ર્મક્તા સાથે તૈયાર રહેવા આહવાન કરવામાં આવેલ તેમજ પોતાની કાર્યાલય ને લોકો ના કામ માટે ખુલ્લી રાખીને કામો કરવામાં આવશે.

અને લોકોના પ્રશ્નોને સતત વાચા આપવામાં આવશે, અને હમેશા લોકોની વચ્ચે રહી ને આવનારા દિવસોમા કામો થતા રહે તેવી સાવરકુંડલા અને લિલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સાવરકુડલા શહેર કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો અને તમામ ફર્ન્ટ ના પદાધિકારિઓ ને સુચના તેમજ તેઓનિ પાસેથી માર્ગદર્શન મેળ્વવામાં આવેલ હતૂ. આમ પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધત  નો મિજાજ  હજુ પણ લોકોની સેવા માટે આજે પણ અંકબંધ જોવા મળ્યો છે,

Follow Me:

Related Posts