fbpx
ભાવનગર

” વી. ડી. વાઘાણી વિદ્યાસંકુલ સ્કૂલ & કોલેજ ખાતે ૨૭ મો વાર્ષિકોત્સવ ઉજવાશે

ગારીયાધાર વી. ડી. વાઘાણી વિધાસંકુલ  સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત વી. ડી. વાઘાણી વિદ્યાસંકુલ સ્કૂલ & કોલેજ ખાતે ૨૭ મો વાર્ષિકોત્સવ તા.૦૪/૦૩ ૨૦૨૩, શનિવાર વી. ડી. વાઘાણી વિધાસંકુલ સ્કૂલ કોલેજ સંકુલ પરિસર માં યોજાશે આ સમારોહ માં આશીર્વચન પાઠવવા પધારશે મહંતશ્રી જયદેવયાણજી મહારાજ (શ્રી સર્વશ્વર ગૌધામ – કોબડી) સમારોહના અધ્યક્ષશ્રી લોક વિદ્યાલય કેળવણી ના પિતામહ માન શ્રી નાનુભાઈ શિરોયા ઉઘાટક માન શ્રી બી. એમ માંગુકીયા (એડવોકેટ ગુજ હાઇકોર્ટ) મુખ્ય મહેમાન ગારીયાધાર  ધારાસભ્ય સુધીરભાઇ વાઘાણી ભા ડી.કો.બેક  ચેરમેન કેશુભાઈ નાકરાણી સમારોહ અતિથિ વિશેષ

માન.શ્રી દિનેશભાઇ નાવડિયા ચેરમેનશ્રી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્યુટ્યુટ સુરત મનોજભાઇ ગોધાણી પ્રવિણભાઇ એમ ખેની હીરાલાલ પી. રોય જયંતિભાઈ આર ભરોળિયાં શ્રી કે. કે. ગોહિલ (ચેરમનથી જમીન વિકાસ બેન્ક – ભાવનગર જિલ્લો) માન.શ્રી રમેશભાઈ રાઠોડ શિહોર શ્રી ડૉ. પરેશભાઈ લખાણી ની પ્રેરક ઉપસ્થિતિ માં સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રંગમંચ પ્રસ્તુતિ વિદ્યાર્થી પ્રોત્સાહન વર્ષ  ૨૦૨૧ ૨૨ ના તેજસ્વી તારલાઓને ટ્રાફી/મેડલ અર્પણ કરાશે ૨૭ માં વાર્ષિકઉત્સવ માં અલારખભાઈ બીલખિયા કાસુભાઈ તલરેજા સન્માનિય અધિકારીશ્રી શ્રી લાર્વાકેયા સાહેબ મામલદારશ્રી શ્રી સતિષભાઈ પટેલ સાહેબ.ટી.ડી.ઓ શ્રી ગારિયાધાર શ્રી એન.કે.વિઝુડા સાહેબ પી.એસ.આઇ.શ્રી ગારિયાધાર શ્રી દિનેશભાઈ ઝાલા સાહેબ ટી.પી.ઇ.ઓ શ્રી ગરિયાધાર શ્રી ગિરિરાજસિંહ ગોહિલ સાહેબ બી આર.સી.ગરિયાધાર શ્રી એચ.પી. બારડ ચીફ ઓફિસર સાહેબ.ન.પા.ગરિયાધાર સહિત સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી રત્નો ની ઉપસ્થિતિ માં ૨૭ માં વાર્ષિકોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે શાળા પરિવાર ના શ્રીમતી માનસીબેન.યુ.વાઘાણી સહસંચાલકશ્રી શ્રી ઉદયભાઈ આર.વાઘાણી ટ્રસ્ટીશ્રી શ્રી હિમાંશુભાઈ આર.વાઘાણી નિયામકશ્રી.ચિરાગભાઈ આર, અમિપરા સચાલકશ્રી શ્રી ઘનશ્યામભાઈ ડી.સોરઠીયા સંચાલક શ્રી  શ્રી કલ્યાણભાઈ બી. સોર્સઠયા  આચાર્યશ્રી કે. વી. વિદ્યાર્માદર શ્રી સુરજભાઈ એ. રેવર આચાર્યશ્રી સહિત ના દ્વારા ઉત્તમોત્તમ તૈયારી કરાય રહી છે

Follow Me:

Related Posts