અમરેલી ફાયર વિભાગના કર્મચારીઓને પ્રાથમિક સારવાર બાબતની “ red cross “ સોસાયટીની સર્ટિફિકેટ તાલીમ ની શરૂઆત કરવામાં આવી
આજરોજ અમરેલી ફાયર વિભાગના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર બાબતની “ red cross “ સોસાયટીની સર્ટિફિકેટ તાલીમ ની શરૂઆત કરવામાં આવી આ તાલીમ અંતર્ગત ફાયર શાખામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર કેવી રીતના આપી શકાય તે બાબતની ત્રણ દિવસ સુધી સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે.
આ તાલીમ અર્થે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ તાલીમ દ્વારા અમરેલી જિલ્લાની અંદર કાર્યરત અમરેલી ફાયર ટીમ એ ખૂબ સારી સેવ આપી શકે અને આવનારા સમયમાં કોઈપણ ઈમરજન્સી સમયે ફાયર વિભાગના વડા એચ સી ગઢવી દ્વારા જિલ્લામાં સમગ્ર સારિ કામગીરી થાય અને લોકોને વધુમાં વધુ સેવા આપી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.
Recent Comments