fbpx
અમરેલી

વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લાના ભાજપના અગ્રણી તેમજ અમરડેરી ના ચેરમેન એવા અશ્વિનભાઈ સાવલિયા દર્શને

સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લા ના ભાજપ ના અગ્રણી તેમજ અમરડેરી ના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયા
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ લેવા આવેલ હતા તેમજ જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા ની શુભેરછા મુલાકાત લીધેલ હતી


શ્રી બણકલ ગૌશાળા મા ગાય માતા ના ઉછેર એમની જાળવણી તેમજ વ્યવસ્થા અને ચોખાઈ જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો…
ત્યારબાદ વિહળ વાટિકા અને કૈલાશ બંગલો ની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ લીધેલ…
શ્રી અશ્વિનભાઇ સાવલિયા દ્વારા ખુબ રાજીપા સાથે જગ્યા ની દિવ્યતા સુંદરતા ભવ્યતા અને અધ્યાત્મિકતા નો જબરો અનુભવ કહી ખુબ પ્રભાવિત થઇ અને વિદાય લીધેલ

Follow Me:

Related Posts