દામનગર શહેર માં વૈષ્ણવ મુગટ મણી ગૌ ૧૦૮ શ્રી પુરષોતમ લાલજી રાજુ બાવા શ્રી તા.૨૭/૦૪/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ દામનગર શહેર માં પધારી રહ્યા છે ગૌ.108 શ્રી પુરુષોત્તમ લાલજી (રાજુબાવાશ્રી) બહુજી તથા લાલનજી ની પધરામણી ડો.કૌશિક પરમાર સાહેબ ના ઘરે છે તો જે કોઇ વેષ્ણવે બ્રહ્મસબંધ લેવાનું હોય તેમણે આવતીકાલે ઉપવાસ કરવો અને હવેલી ના મુખયાજી હિમાંશુભાઈ નામ લખાવી લેવા અનુરોધ કરાયો છે
દામનગર શહેર માં વૈષ્ણવ મુગટ મણી ગૌ ૧૦૮ શ્રી પુરષોતમ લાલજી રાજુ બાવા શ્રીની પધરામણી


















Recent Comments