અમરેલી

વીર હમીરસિંહજી ગોહિલ સોમનાથ ની સખાતે આપેલ બલિદાન દીને સંવેદના ગ્રુપ ની ભાંવાજલિ

અમરેલી હિન્દુ ઓના આરાધ્ય દેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર થતાં વિધર્મી આક્રાંતાઓ સામે શૌર્ય દાખવનાર લાઠીના રાજકુંવર ધર્મ રક્ષક વીર હમીરસિંહજી ગોહિલને તેમનાં બલિદાન દિને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ અમરેલી ના કાર્યકર શ્રી ઓ 

Related Posts