સાવરકુંડલા તાલુકાના ગાધકડાના કલ્યાણપરામાં પુરૂષોત્તમ માસની ગોપીઓ દ્વારા ખૂબ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.
સાવરકુંડલા તાલુકાના ગાધકડાના કલ્યાણપરામાં પુરૂષોત્તમ માસની ગોપીઓ દ્વારા ખૂબ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામ આવેલ કલ્યાણપરા વિસ્તારમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપીઓ દ્વારા પુરુષોત્તમ ભગવાનની પૂજા આરાધના તેમજ આરતી ખૂબ ભક્તિભાવથી કરતા દ્રશ્યમાન નજરે પડે છે. ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે આ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments