fbpx
અમરેલી

આજે શ્રી વેજનાથ મહાદેવ થી બપોરે ૩-૦૦ કલાકે પ્રસ્થાન થઇ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી પાલખી યાત્રા બપોર પછી દામનગર શહેર સંપૂર્ણ બંધ

દામનગર શહેર માં શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા સોમવાર ના બપોર ના ૩-૦૦ કલાકે શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે યોજાનાર પાલખી યાત્રા ને લઈ સમગ્ર શહેર બપોર પછી સંપૂર્ણ બંધ રાખી પાલખી યાત્રા માં જોડાશે સપ્તઋષિ બ્રહ્મકુમારો ના નેતૃત્વ માં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા ને ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર માં સુશોભન શણગાર કરી આખરી ઓપ આપતા બ્રહ્મકુમારો સમસ્ત દામનગર શહેર આયોજિત પાલખી યાત્રા ને લઈ ભારે ઉત્સાહ હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે સોમવારે તા.૨૮/૦૮/૨૩ ના બપોર પછી યોજાશે હાજરો શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓ માટે ફરાળ પ્રસાદ ની વ્યવસ્થા સહિત ની તડામાર તૈયારી ઓને આખરી ઓપ આપતા સ્વંયમ સેવકો સેવક સમુદાય નું અદભુત આયોજન રસ્તા માં આવતા દરેક ધર્મસ્થાનો ઉપર પુરા શ્રદ્ધા ભાવ સાથે દેવ મિલાપ કરતી ભવ્ય પાલખી યાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર સેવા સ્ટોલ ચા શરબત પાણી અલ્પહાર પ્રસાદ ની વ્યવસ્થા ઓ માટે અઢારેય આલમ દ્વારા સામાજિક સંવાદિતા નો સદેશ સમગ્ર શહેર શિવમય હરહર મહાદેવ ના નાદ સાથે યોજાશે પાલખી યાત્રા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/