fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૨ સપ્ટેમ્બર ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે 

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની)માં સેલ્સ એક્સિક્યુટીવ, માર્કેટિંગ એક્સિક્યુટીવ, વીએમસી ઓપરેટર, હેલ્પર(ફક્ત મહિલા ઉમેદવાર), કમિશન એજન્ટ, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર કસ્ટમરકેર એક્સેક્યુટીવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, ITI(હેલ્પર માટે) શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૨/૦૯/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, સ્વામી વિવેકાનંદ હોલ, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/