આજરોજ શિક્ષક દિન નિમિત્તે શ્રી લીખાળા પ્રા શાળાના બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે બાળકો દ્વારા જ ઉત્સાહભેર શિક્ષણ કરાવી ઉજવણી કરવામાં આવી આ તમામ વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપીને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે શ્રી લીખાળા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

Recent Comments