ઘણી શોધ સધોધન કે આવિષ્કાર ને ગજબ ની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે તેની પાછળ નસીબ કે પુરુષાર્થ જે કહો તે ક્વોલિટી કન્ટ્રોલર ના માપદંડ થી લઈ સર્વ સ્વીકારી બની જતી મુખવાસ તરીકે વપરાતી જગત ની ધાણાદાળ જગત માં ચલણી સિક્કા માફક ચાલી ધાણાદાળના શોધક, ભગત એટલે ધાણાદાળ અને ધાણાદાળ એટલે ભગત એવા એક બીજાના પર્યાય જેને કહી શકાય છૂટા પૈસા ન હોય તો કરન્સી ચલણી સિક્કા ની જેમ લોકો એ જેને સ્વીકારી છે. એવી ભગત ની જગત ધાણાદાળ નો ૧૦૦ પ્રતિષ્ઠિત બ્રાન્ડમાં સમાવેશ થતા આ ગૌરવંતી ક્ષણે શુભેચ્છા વ્યક્ત કરતા એટધીસ ટાઈમ્સ ના મોભી તંત્રી શ્રી સુભાષભાઈ ડોબરીયા સહિત ના મહાનુભવો
જગત ધાણાદાળ ના પ્રણેતા ભગત ની બ્રાન્ડ જગત માં ચલણી સિક્કા જેમ ચાલી ૧૦૦ પ્રતિષ્ઠિત બ્રાન્ડ માં સમાવિષ્ટ

Recent Comments