અમરેલી

સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૭નાં નાના નાના બાળકોએ બનાવ્યા માટીનાં ગણપતિ …

બાળકોમાં સર્જનાત્મક શક્તિ પણ ગજબની હોય છે. જરૂર છે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. બાળકોની આ સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા માટે અને બાળકો પણ પર્યાવરણનું મહત્વ સુપેરે સમજે તેવા શુભ હેતુસર  માટીનાં ગણપતિ બનાવવામાં આવ્યા માટીનાં ગણપતિ  બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.

Related Posts