fbpx
અમરેલી

PGVCL ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સન્માન સમારોહ યોજાયો. શહેરી અને ગ્રામ્ય માંથી અઢારે આલમ ની ઉપસ્થિતિ અકડેઠઠ જન મેદની શાલ શિલ્ડ સન્માન પત્ર સ્મૃતિ ચિન્હ થી સત્કાર કર્યો

દામનગર શહેર માં PGVCL ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી સાહેબ સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી ગરીબ થી લઈ તવંગર સુધી ના અઢારે આલમ ના લોકો દ્વારા ડેપ્યુટી ઈજનેર જે એન ગોસ્વામી ને ભવ્ય વિદાયમાન અપાયું તેમની નોકરી ના વર્ષો દરમ્યાન જૂની સ્મૃતિ ઓ અને અનુભવો વાગોળતા સહ કર્મચારી ઓ સૌરાષ્ટ્ર માં જ્યાં પણ નોકરી કરી ત્યાં અનેકો ના માનસપટ ઉપર અમીટ છાપ છોડી જનાર ફરજપરસ્ત અધિકારી જે એન ગોસ્વામી ના ભવ્ય વિદાયમાન માં વરિષ્ઠ સંતો સમગ્ર વિસ્તાર ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સરપંચ શ્રી ઓ ધાર્મિક સંસ્થા શેક્ષણિક સંસ્થા સહિત ખેડૂતો ઉદ્યોગરત્નો રાજસ્વી અગ્રણી ઓ સહિત સૌરાષ્ટ્ર ના અસંખ્ય ડિવીઝન માંથી સહ કર્મચારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય વિદાય જી બી યા યુનિયન ના હોદેદારો ટેક્નિકલ સ્ટાફ સ્થાનિક તબીબો વિવિધ સંસ્થા ઓમાં થી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે એન ગોસ્વામી ના નોકરી ના વર્ષો દરમ્યાન ભારે લોકચાહના મેળવી સેવા નિવૃત થતા જે એન ગોસ્વામી નો ભવ્ય વિદાયમાન સમારોહ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુળ હોલ ખાતે યોજાયો હતો અમરેલી ડિવિઝન માંથી પરીખ સાહેબ લાઠી કડછા સાહેબ ભાવાણી સી સી ડામોર મહુવા સાવરકુંડલા લીલીયા સહિત અસંખ્ય નિવૃત કર્મચારી ઓ પણ જે એન ગોસ્વામી ને સત્કારવા ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts